Indian economy: ભારતીય અર્થવ્યવસ્થા ‘ડેડ ઇકોનોમી-મૃત અર્થવ્યવસ્થા’તો નથી, નથી, ને નથી જ…
ડૉ. જયનારાયણ વ્યાસ Indian economy: ટ્રમ્પને કારણ ગમે તે હોય પણ ભારત સાથે કે પછી વ્યક્તિગત રીતે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કાંઈક જબરદસ્ત વાંકું પડ્યું હોવાનું લાગે છે. જેમ…






