Ahmedabad: કારમાંથી બિયરની બોટલ, વર્દી અને નંબરપ્લેટ મળી, નશમાં ધૂત પોલીસે રિક્ષાચાલકને ટક્કર મારી!
Ahmedabad: અમદાવાદના વિશાલા સર્કલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પોલીસકર્મી દ્વારા ચલાવવામાં આવતી કારે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલક ગંભીર રીતે…








