આકરી ગરમી વચ્ચે આખા દક્ષિણ ગુજરાતમાં વીજળી બંધ!, લોકો રોષે, ક્યારે ચાલુ થશે? | Electricity outage
Electricity outage: દક્ષિણ ગુજરાતમાં આગ ઝરતી ગરમી વચ્ચે વીજળી બંધ થઈ ગઈ છે. સુરત સહિતના શહેરમાં વીજ જોડાણોમાં ખામી સર્જાતાં વીજ પૂરવઠો બંધ થયો છે. જેથી મોટા ભાગના કારખાના આજે…