Gujarat: સરકારને કરોડના ખર્ચે પોતાની ભાષા સુધારવાનું ભાન કેમ થયું?
Gujarat: ગુજરાતમાં સરકારી વહીવટી ભાષામાં સતત લલાયાવાડી રહેલી છે. સરકારી કચેરીની વહીવટી એટલી બધી જોડણી ભૂલો હોય છે કે લોકોની સમજવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. જેને લઈ સરકારે પોતાનીની જ…










