America: રાત્રિના અંધારામાં મુસાફરોથી ભરેલી ફ્લાઇટ અને હેલિકોપ્ટર વચ્ચે આકાશમાં ટક્કર
America: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં એક મોટી વિમાન(plane) દુર્ઘટના બની છે. રોનાલ્ડ રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ નજીક એક પેસેન્જર વિમાન હવામાં હેલિકોપ્ટર(helicopter)સાથે અથડાયા બાદ પોટોમેક નદીમાં ક્રેશ થયું. વિમાન અને…