Canada સરકાર ભારતીયોને બળજબરીથી બહાર કેમ કાઢી રહી છે?, PM માર્ક કાર્નેએ કર્યો ખૂલાસો
Canada: છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાંથી બળજબરીથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યામાં સતત વધારો થયો છે. કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) અનુસાર,આ વર્ષે આ આંકડો રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. આ વર્ષે 28…









