Gujarat Budget 2025-26: ગુજરાતના બજેટ અંગે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાનો સ્ફોટક ખુલાસો, ગુજરાતના માથે આટલું દેવું?
Gujarat Budget 2025-26: આજે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે. ત્યારે તે પહેલા પૂર્વ મુખ્યમંત્રીએ બજેટ અંગે સ્ફોટક વાત કરી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ ગુજરાતના કુલ બજેટમાં ઉત્પાદકીય ખર્ચ…