France Protests: હવે ફ્રાન્સમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, સરકાર વિરુદ્ધ સેંકડો લોકો સ્તાઓ પર ઉતર્યા
France Protests: નેપાળ પછી હવે ફ્રાન્સના રસ્તાઓ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ સેંકડો લોકો ફ્રાન્સના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ…








