સુરતમાં ગેસ લિકેજની ઘટના; બે ભૂલકા સાથે એક મહિલા ગંભીર રીતે દાઝ્યા
સુરતમાં હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ વિકાસના કામો ચાલી રહ્યાં છે. ત્યારે આજે ગોડાદરા વિસ્તારમાં ગેસ લીકેજ થતાં ત્રણ લોકો દાઝ્યા હતાં. તો પાંચ દુકાનો બળીને ખાક થઈ ગઈ છે.…