Jamnagar: જામનગરમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, મકાનને સળગાવી દીધું
Jamnagar News: જામનગર શહેરમાં જૂથ અથડામણ થઈ છે. ગઈકાલે રાત્રે પટણીવાડ વિસ્તારમાં આ હિંસક ઘટના ઘટી છે. જેથી વિસ્તારમાં તંગદીલી સર્જાઈ છે. એક જૂથે બીજા જૂથના મકાનને આગ લગાવી દીધી…