Delhi: પૂર્વ CM કેજરીવાલનો બંગલો બનશે ગેસ્ટ હાઉસ, આ રહ્યું સૌથી મોટું કારણ!
Delhi News: દિલ્હીની રેખા ગુપ્તા સકાર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે બનાવવામાં આવેલા બંગલાને ગેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે. લાંબા સમયથી ભ્રષ્ટાચાર આરોપોના વિવાદમાં ફસાયેલા આ બંગલાને રાજ્યના અતિથિ…









