કોંગ્રેસનું ‘વોટ ચોર ગાદી છોડ’ અભિયાન: મિસ્ડકોલ અને સહી ઝુંબેશ દ્વારા મતદારો જાગૃત કરવા પ્રયાસ
Vote Chor Gaddi Chod : અમદાવાદમાં કોંગ્રેસે ‘મારો મત, મારો અધિકાર’ અભિયાન અંતર્ગત ‘વોટ ચોર ગાદી છોડ’ના નારા સાથે મિસ્ડકોલ અભિયાન અને સહી ઝુંબેશ શરૂ કરી છે. આજથી 10 ઓક્ટોબર…









