Gujarat politics: ગુજરાત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટ-ડાઉન શરૂ:મોટાભાગના મંત્રીઓને પડતા મુકાશે?
Gujarat politics: ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલ નિયુક્ત થઈ ચૂક્યા છે ત્યારે હવે પછીના તબક્કામાં ગુજરાત સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે એ પણ નક્કી છે, કારણ કે નવા…

















