ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ; પૂર્વ કુલનાયકે કહ્યું- અશોભનિય
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્થાપેલી અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો કાર્યક્રમ યોજાશે. 22મી ડિસેમ્બરે સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમને સજ્જન શક્તિ સંગમ…









