Sabarkantha: પ્રાંતિજમાં ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો, બસ ડિવાઈડર પર ચઢી
Sabarkantha: સાબરકાંઠાના પ્રાંતિજમાં એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો. જેથી બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી. ડ્રાઈવરને તાત્કાલિક હોસ્ટિલમાં ખસેડાયો હતો. બસમાંથી સાફરો સહીસલાતમ બહાર નીકળ્યા હતા. પ્રાંતિજ…