Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી , રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે અને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે.…