Heavy rains forecast in Gujarat: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે નાવ કાસ્ટ કર્યું જાહેર
Heavy rains forecast in Gujarat: હવામાન વિભાગે ગુજરાતમાં બપોરે 1 વાગ્યા સુધી માટે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સુરત, તાપી, ભરૂચ, નવસારી અને નર્મદા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે…





