Himachal Pradesh: મનાલીમાં લાગ્યા ‘કંગના ગો બેક’ના નારા, પોતાના જ મતવિસ્તારમાં કેમ થયો ભાજપ સાંસદનો વિરોધ?
Himachal Pradesh: હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કરનારી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને વિરોધનો સામનો કરવો પડ્યો છે. “કંગના ગો બેક” ના નારા લગાવતા વીડિયો સોશિયલ મીડિયા પર…














