Gujaratમાં એક જ દિવસમાં બે વિદ્યાર્થીનીઓએ પંખે લટકી જીવનલીલા સંકોલી
Tragic Incident at Gujarat: મહેસાણાના વિસનગરમાં આવેલી મર્ચન્ટ હોમિયોપેથીક(Homeopathy) મેડિકલ કોલેજમાં ગંભીર ઘટના સામે આવી છે. વિદ્યાર્થિની ઉવર્શી શ્રીમાળી (ઉ.વ.19)એ હોસ્ટેલની રૂમમાં આપઘાત(Sucide) કરી લીધો છે. ઘટનાની જાણ થતાં જ…