ડીંગુચા પરિવાર મોત મામલો: US કોર્ટે એક ગુજરાતી માસ્ટરમાઈન્ડને 10 વર્ષની સજા ફટકારી
વર્ષ 2022માં કલોલના ડીંગુચા ગામના એક પરિવારના ચાર સભ્યોએ અમેરિકા-કેનેડા સરહદ નજીક ગેરકાયદે ઘૂસણખોરી દરમિયાન જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં અમેરિકાની કોર્ટે ( US court ) માસ્ટરમાઈન્ડ ડીંગુચા ગામના જ…








