Uttar Pradesh: પતિએ પત્નીને ગોળી મારી પતાવી દીધી, 13 વર્ષની દિકરીએ ખોલ્યું રહસ્ય!
Uttar Pradesh: ગોરખપુરના શાહપુરમાં એક મહિલાની હત્યાનો વીડિયો વાયરલ થયો હતો. મહિલા ફોટો પડાવીને પછી તે દુકાનમાંથી બહાર આવી રહી હતી, ત્યારે ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી હતી. મહિલાના…









