Swara Bhaskar’s X close: સ્વરા ભાસ્કરનું X એકાઉન્ટ કાયમી ધોરણે બંધ! સ્વરાએ એવું તે શું લખ્યું કે એકાઉન્ટ બંધ થયું?
Swara Bhaskar’s X account close: બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરનું X એકાઉન્ટ કાયમી ધોરણે બંધ કરી દેવાયું છે. તેણે 26 જાન્યુઆરીએ અને ગાંધી નિર્વાણ દિનને લગતી પોસ્ટ શેર કરી હતી. જેની…