Ahmedabad: નશામાં ચકનાચૂર પોલીસે 3 લોકોને અડફેટે લીધા, પોલીસે લોકોના હાથે માર ખાધો
Ahmedabad News: અમદાવાદના રાણીપમાં ગત મોડી રાત્રે માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ જવાને અકસ્માત સર્જ્યો છે. કાર લઈને આવેલા નશામાં ધૂત કોસ્ટેબલે બકરામંડી પાસે 5 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ…









