Year Ender 2025: આ દિગ્ગજ ખેલાડીઓએ IPLને કર્યું અલવિદા! એક સમયે પોસ્ટર બોય રહેલા ખેલાડીઓ 2025થી નિવૃત થઈ ગયા!
Year Ender 2025: IPL 2025ની હરાજી બાદ તમામ ટીમોએ અંતિમ રૂપ આપી દીધું છે જોકે,લીગના પોસ્ટર બોય રહેલા ઘણા અગ્રણી ખેલાડીઓ હવે મેદાન પર જોવા મળશે નહીં.2025નું વર્ષ પૂરું થઈ…












