Israeli army ordered to use iPhones: ઇઝરાયલી સેનાને Android ફોન વાપરવા ઉપર પ્રતિબંધ; iPhone વાપરવાની છૂટ!જાણો, આવો નિર્ણય કેમ લેવાયો?
Israeli army ordered to use iPhones: ગોપનીયતાનું કારણ આગળ ધરી હવેથી ઇઝરાયલી સેના (IDF)ના વરિષ્ઠ અધિકારીઓ હવે એન્ડ્રોઈડ ફોન વાપરી નહીં શકે. લેફ્ટનન્ટ કર્નલ અને તેનાથી ઉપરના રેન્કના બધા કમાન્ડર…







