MP: ભાજપ નેતાએ વિધવાને દેહવ્યાપારમાં ધકેલી દીધી, મેનેજરના પદની લાલચ આપી હતી, કેવી રીતે ભાંડો ફૂટ્યો?
MP Crime: મધ્ય પ્રદેશમાંથી પોતાનું જ સ્પા સેન્ટર ખોલી યુવતીઓને દેહ વ્યપાર કરાવતા ભાજપ નેતાનો પર્દાફાશ થયો છે. મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના કરેલી ખાતે રહેતી એક વિધવા મહિલાએ જબલપુરના કથિત ભાજપ…








