Ahmedabad: જમાલપુર બ્રિજ નજીક બેકાબૂ કારે શાકભાજી વેચતી મહિલાનો જીવ લીધો
અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગીચ વિસ્તાર જમાલપુર બ્રિજ પાસે આજે સવારે અકસ્માત થયો હતો. વૃદ્ધ દંપતીની કારે જમાલપુર બ્રિજ પાસે નીચે બેસી શાકભાજી વેચતી એક મહિલા…