Changur Baba arrested: ગેરકાયદે ધર્માંતરણ કરાવતાં ચાંગુર બાબાની ATS દ્વારા ધરપકડ, કોણ છે આ બાબા?
Changur Baba arrested: ઉત્તર પ્રદેશના લખનૌમાંથી ગત ગુરુવારે 12 લોકોને ઇસ્લામથી હિન્દુ ધર્મમાં પાછા લાવવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાકને લવ જેહાદમાં ફસાવ્યા બાદ ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું, જ્યારે કેટલાકને પૈસા…








