Amit Khunt Case: DCP એ સગીરાને કહ્યું- “તું 5 ફૂટની છે અને મોડલ બનવું છે? હાક થૂ!”
Amit Khunt Case: રાજકોટના ગોંડલમાં રીબડા ગામના પાટીદાર યુવક અમિત ખૂંટના આત્મહત્યા કેસમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. આ કેસમાં હનીટ્રેપના આરોપો લાગ્યા બાદ દુષ્કર્મનો ભોગ બનનાર 17 વર્ષીય સગીરાએ ગોંડલ…