ગુજરાતનું શ્રમ કલ્યાણ બોર્ડ 2017થી ઠપ, 72% જગ્યાઓ ખાલી: CAG Report
CAG Report: CAG અહેવાલમાં ગુજરાતના બાંધકામ કામદાર કલ્યાણ પ્રણાલીમાં રહેલી ખામીઓનો પર્દાફાશ થયો છે. બોર્ડ 2017 થી વર્ચ્યુઅલ રીતે સભ્યો વિના કાર્યરત છે. 72% જગ્યાઓ ખાલી છે. ₹2,243 કરોડ સરકારી…








