UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?
UK: લંડન લુટન એરપોર્ટથી સ્કોટલેન્ડના ગ્લાસગો જઈ રહેલા પ્લેનમાં એક મુસાફરના ધાંધલથી ખળભળાટ મચી ગયો. તે ચીસો પાડી કહેતો હતો કે વિમાનમાં બોમ્બ ફૂટશે, ટ્રમ્પનું મોત, અલ્લાહ હું અકબર… મુસાફરની…