Delhi: ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડની ગળું કાપી ખતમ કરી નાખી, કારણ જાણી હચમચી જશો!
Delhi Transgender Murder: દિલ્હી પોલીસે સોમવારે એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિની હત્યાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરી છે, જેનો મૃતદેહ દિલ્હીના મધુ વિહાર વિસ્તારમાં ગળું કાપેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા…








