Indonesia protests: બેકાબૂ ભીડે સંસદ ભવનને લગાવી આગ, 3 લોકોના મોત; જાણો શા માટે લોકો રસ્તા પર ઉતર્યા ?
Indonesia protests: ઇન્ડોનેશિયામાં બેકાબૂ ભીડે સંસદ ભવનમાં આગ લગાવી દીધી છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું…