UP: મૌલવીના પરિવાર સાથે થયેલી ક્રૂરતા મામલે 60 લોકો સામે FIR, કારણ જાણી ચોકી જશો!
UP Tripal Murder Case: તાજેતરમાં બાગપતના ગંગનૌલી ગામમાં મૌલાના ઇબ્રાહિમની પત્ની અને તેની બે માસૂમ પુત્રીઓની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે મસ્જિદમાં મૌલાના સાથે કુરાનનો અભ્યાસ કરનારા બે વિદ્યાર્થીઓની…










