MP: ‘સૌથી વધુ મહિલાઓ દારૂ પીવે છે’, મધ્યપ્રદેશમાં જીતુ પટવારીના નિવેદનથી ભારે હોબાળો
MP: મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારીના એક નિવેદનથી મધ્ય પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. પટવારીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે મધ્યપ્રદેશની મહિલાઓ સમગ્ર દેશમાં સૌથી વધુ દારૂ પીવે…








