Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!
Surat: સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવકે તેના ત્રણ વર્ષના પિતરાઈ ભાઈનું અપહરણ કર્યું અને પછી તેની ક્રૂરતાથી હત્યા કરી દીધી. આ કેસમાં પોલીસે આરોપી વિકાસ શાહની…