Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતના સ્થળોને બોમ્બની ધમકી આપનાર મહિલા ઝડપાઈ, પ્રેમીને ફસાવવા માગતી હતી
Woman Arrested for Bomb Blast Threats: ગુજરાતના અમદાવાદ(Ahmedabad) સહિત દેશના 11 રાજ્યોમાં શાળાઓ, હોસ્પિટલો અને સ્ટેડિયમો જેવા જાહેર સ્થળોને બોમ્બ ધમકીઓ આપનાર ચેન્નઈની એક મહિલાની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ…