Gandhi Image: રશિયન બિયર ટીન પર ગાંધીજીની તસ્વીર, ભારતમાં હોબાળો, મધર ટેરેસા, નેલ્સન મંડેલાની પણ તસ્વીરો વાઈરલ
Mahatma Gandhi Image On Russian Beer: રશિયાની એક કંપનીએ બિયર ટીન પર ગાંધીજીની તસ્વીર છાપતાં વિવાદ થયો છે. ભારતીયો રોષ ઠાલવી રહ્યા છે અને કંપની સામે કાર્યવાહી કરવાની માગ કરી…