ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા
  • May 16, 2025

Nirav Modi: પંજાબ નેશનલ બેંકના 6498.20 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસના મુખ્ય આરોપી નીરવ મોદી (Nirav Modi) હજુ પણ યુકેની જેલમાં રહેશે. લંડનની હાઈકોર્ટ નીરવ મોદીની દસમી વખત દાખલ કરાયેલી જામીન…

Continue reading