Nirmala Sitharaman: US ટેરિફને લઈને નિર્મલા સીતારમણ બોલ્યા, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ નહીં કરે
Nirmala Sitharaman: રશિયા-યુક્રેન યુદ્ધ પછી, યુરોપે રશિયા પર અનેક આર્થિક પ્રતિબંધો લાદ્યા. આ પછી ભારત અને ચીને રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવાનું શરૂ કર્યું. ટ્રમ્પ આનાથી ગુસ્સે છે…












