કુખ્યાત બૂટલેગર સાથે ચૈતર વસાવાએ ડાન્સ કર્યાનો દાવો! વીડિયો અંગે ચૈતરે શું આપ્યો જવાબ? |Chaitar Vasava Video
ચૈતર વસાવા બૂટલેગર સાથે ટીમલી રમ્યા: દાવો શું લોકપ્રશ્નો ઉઠાવતાં ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરુ? Chaitar Vasava Video: ચૈતર વસાવાનો બૂટલેગર સાથે ટીમલીના તાલે નાચતાં હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ…







