UP: મહિલા સાથે ભાગીને કર્યા લગ્ન, સાળી સાથે ના કરવાનું કર્યું કામ, પછી પતિની મળી લાશ
UP: ઉત્તર પ્રદેશના ઝાંસીના ઓમ પ્રકાશ રાયકવારનો મૃતદેહ ગયા રવિવારે ઝાંસીના બાબીના પોલીસ સ્ટેશન વિસ્તારના સફા ગામના જંગલમાંથી મળી આવ્યો હતો. લાશ લોહીથી લથપથ હતી. હવે ઝાંસી પોલીસે 24 કલાકમાં…








