Ahmedabad: પાકિસ્તાન સામે જીત બાદ ફટાકડા ફોડવા બાબતે ખોખરામાં પથ્થરમારો, જાણો ઘટના!
Stone Pelting Ahmedabad: ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. ત્યારે આ જીતનો જશ્ન મનાવવાની બાબતને લઈ અમદાવાદના ખોખરામાં પથ્થરમારો થયો છે. ફટાકડા ફૂડવા બાબતે મારામારી સાથે…








