પાલનપુરઃ દૂધમાં પાણીની ભેળસેળ, 20 લાખનું બનાસ ડેરીએ પાણી ખરીદ્યું?
  • December 21, 2024

પાલનપુરના સેમોદ્રાની ડેરીમાં મોટી ગેરરીતિ થઈ છે. ડેરીમાં પાણીવાળું દૂધ ભરાવી મંડળીના મંત્રીએ 20 લાખનો ચૂનો લગાવ્યો છે. મંત્રીએ જ પરિવાર અને ગ્રાહકોના દૂધમાં પાણી ભેળવતો હતો. આ સમગ્ર કૌંભાડ…

Continue reading