પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા સુખદેવ સિંહ ઢીંડસાનું નિધન | Sukhdev Singh Dhindsa
Sukhdev Singh Dhindsa passes away: અકાલી દળના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સરદાર સુખદેવ સિંહ ઢીંડસાનું બુધવારે મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 89 વર્ષના હતા. બે-ત્રણ દિવસ…