UP: રાત્રે 11 વાગ્યે કર્યો ભાઈને ફોન, પતિની કરી ફરિયાદ, પછી જે પ્રિયંકા સાથે થયું…
UP Crime: ઉત્તર પ્રદેશના મહોબામાંથી એક હચમચાવી નાખતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 23 વર્ષીય પરિણીત મહિલાનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મૃતકના પરિવારે તેના સાસરિયાઓ પર ગંભીર આરોપ લગાવ્યા…









