PM Modi in Gujarat:સરદાર પટેલના વંશજો સાથે પીએમ મોદીની મુલાકાત, પીએમ મોદીએ સરદાર પટેલનું અપમાન કર્યું?
PM Modi in Gujarat: ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના150 મા જન્મ જયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયામાં તેમના પરિવારની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન વંશજો સાથે વાતચીત કરીને મોદીએ…






