UP: પતિએ ગુટખા માટે પૈસા ન આપ્યા, મહિલાએ 3 બાળકો સાથે ઝેર ગટગટાવ્યું, કિસ્સો વાંચી ચોંકી જશો
UP: પતિએ ગુટખા માટે પૈસા આપવાની ના પાડી દીધી હતી, જેના કારણે મહિલાએ ગુસ્સામાં ભયાનક પગલું ભર્યું હતું. ખરેખર, મહિલાએ તેના ત્રણ બાળકો સાથે ઝેર પી લીધું હતું. આ અકસ્માતમાં…













