Uttar Pradesh: રેલ્વે સ્ટેશન પર કિન્નરોએ હોબાળો મચાવ્યો, RPF ઇન્સ્પેક્ટરને લાકડીઓથી માર માર્યો
Uttar Pradesh: દેવરિયા રેલ્વે સ્ટેશન પર મુસાફરો પાસેથી બળજબરીથી પૈસા વસૂલતા અટકાવવાનો પ્રયાસ કરતી વખતે RPF ઇન્સ્પેક્ટર આસ મોહમ્મદને લાકડીઓથી માર મારવામાં આવ્યો, કિન્નરોએ લગભગ અડધા કલાક સુધી રેલ્વે સ્ટેશન…