Viral Video: ‘તારુ ગળું દબાવી દઈશ, મેહરાજ મલિક તારે શું લાગ છે?’, પત્નીએ MLAને ટેકો આપતાં પતિ કેમ રોષે ભરાયો?
Viral Video: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં AAPના ધારાસભ્ય મેહરાજ મલિકની જાહેર સલામતી કાયદા (PSA) હેઠળ ધરપકડથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) તેમના પિતા અને પરિવારના અન્ય સભ્યો મુખ્યમંત્રી…











